← All posts

ભાદરવી પૂનમ મહા મેળામાં IHV, જાતીય રોગો ને લઈને કેનોપી(પોસ્ટર) પ્રદર્શન,IEC વિતરણ

ભાદરવી પૂનમ મહા મેળામાં IHV, જાતીય રોગો ને લઈને કેનોપી(પોસ્ટર) પ્રદર્શન,IEC વિતરણ

તા. 23/09/2026 ના રોજ સહયોગ પ્રગતિ મંડળ LWS બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહા મેળામાં પગપાળા ચાલતા પદયાત્રીઓને IHV, જાતીય રોગો ને લઈને કેનોપી(પોસ્ટર) પ્રદર્શન,IEC વિતરણ અને QR કોડ સ્કેન કરવડાવવા માટે આયોજન જલોત્રા ગામ ખાતે કરવામાં આવેલ. જેમાં લિંક વર્કર સ્કિમ બનાસકાંઠા ,STI પાલનપુર,SSK બનાસકાંઠા અને ICTC પાલનપુર જોડાયા હતા. તેમજ IEC અવેરનેસ કેમ્પની સહયોગ પ્રગતિ મંડળ સંસ્થા ના PD, પાલનપુર THO ડૉ. દીપક અનાવડીયા સર અને કાલેડા PHC MO ડૉ. ભાલકિયા સર દ્વારા વિઝિટ લેવામાં આવેલ.